UPSC Prelims 2020 Coaching by UPSC Bhavan (CCDC)

Instructions

  •  સ્નાતક કક્ષાએ છેલ્લા વર્ષ/સેમેસ્ટર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ પરીક્ષા ફોર્મ ભરી શકશે. ચાલુ અભ્યાસ કરતા વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે નહિ.
  •  આ તાલીમ ની:શુલ્ક રહેશે.
  •  પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી રુ. 300/- ભરવાની રહેશે.
  •  પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી ભર્યા બાદ એપ્લિકેશન ની પ્રિન્ટ આઉટ કરવું.
  •  ફોર્મ સબમીટ કરતી વખતે પુરી પાડેલી માહિતી પ્રિન્ટ આઉટ લેતા સમયે ચકાસી લેવું અને કોઈ માહિતીમાં ભૂલ કે ક્ષતિ જણાતા ઇમેઇલ દ્વારા web@sauuni.ac.in ઉપર ટેક્નિકલ ટીમનો સંપર્ક કરવું.
  •  ફોર્મની પ્રિન્ટ ઓઉટમાં પેમેન્ટ સ્ટેટ્સ અચૂક પણે ચકાસી લેવું. જેમાં કોઈ પણ પ્રકારની ટેક્નિકલ ખામી જણાતા ઇમેઇલ દ્વારા web@sauuni.ac.in ઉપર ટેક્નિકલ ટીમનો સંપર્ક કરવું.
  •  સિવીલ સર્વિસીસ પરીક્ષાની તાલીમ પ્રતિદિન ૧૬ કલાકની રહેશે, જેથી ૧૬ કલાકનો સમય બે વર્ષ માટે આપી શકે તેવા જ તાલીમાર્થીએ ફોર્મ ભરવું.
  •  આ તાલીમ કેન્દ્રમાં યુપીએસસી પ્રિલિમ્સ 2020ની પ્રથમ તબક્કાની તૈયારીઓ કરાવવામાં આવશે.